-
હઝકિયેલ ૪૨:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ યાજકો પવિત્ર જગ્યામાં આવે પછી, તેઓ જે કપડાં પહેરીને સેવા આપે છે, એ જ પહેરીને બહારના આંગણામાં ન જાય,+ કેમ કે એ કપડાં પવિત્ર છે. લોકો માટેની જગ્યામાં જતાં પહેલાં તેઓએ એ કપડાં બદલીને બીજાં કપડાં પહેરી લેવા.”
-