યર્મિયા ૩:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ એ સમયે તેઓ યરૂશાલેમને યહોવાની રાજગાદી કહેશે.+ યહોવાના નામની સ્તુતિ કરવા બધી પ્રજાઓને યરૂશાલેમમાં ભેગી કરવામાં આવશે.+ તેઓ અક્કડ વલણ છોડી દેશે અને ફરી કદી પોતાનાં દુષ્ટ હૃદય પ્રમાણે ચાલશે નહિ.” યોએલ ૩:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ તેઓના માથે જે લોહીનો દોષ હતો, એ હું દૂર કરીશ+અને હું યહોવા સિયોનમાં રહીશ.”+ ઝખાર્યા ૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ “હે સિયોનની દીકરી,+ તું ખુશીનો પોકાર કર! કેમ કે હું આવી રહ્યો છું,+ હું તારી વચ્ચે રહીશ,”+ એવું યહોવા કહે છે.
૧૭ એ સમયે તેઓ યરૂશાલેમને યહોવાની રાજગાદી કહેશે.+ યહોવાના નામની સ્તુતિ કરવા બધી પ્રજાઓને યરૂશાલેમમાં ભેગી કરવામાં આવશે.+ તેઓ અક્કડ વલણ છોડી દેશે અને ફરી કદી પોતાનાં દુષ્ટ હૃદય પ્રમાણે ચાલશે નહિ.”
૧૦ “હે સિયોનની દીકરી,+ તું ખુશીનો પોકાર કર! કેમ કે હું આવી રહ્યો છું,+ હું તારી વચ્ચે રહીશ,”+ એવું યહોવા કહે છે.