ગીતશાસ્ત્ર ૧૦૩:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ હે શૂરવીરો, બધા સ્વર્ગદૂતો,+ યહોવાની સ્તુતિ કરો! તમે તેમનું કહેવું સાંભળો છો અને તેમની આજ્ઞાઓ પાળો છો.+ હિબ્રૂઓ ૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ વધુમાં, દૂતો વિશે ઈશ્વર કહે છે: “તે પોતાના દૂતોને શક્તિશાળી* બનાવે છે અને પોતાના સેવકોને*+ આગની જ્વાળા બનાવે છે.”+ હિબ્રૂઓ ૧:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ શું તેઓ બધા પવિત્ર સેવા* કરનારા દૂતો નથી?+ શું તેઓને એ લોકોની સેવા માટે નથી મોકલ્યા, જેઓને તારણનો વારસો મળવાનો છે?
૨૦ હે શૂરવીરો, બધા સ્વર્ગદૂતો,+ યહોવાની સ્તુતિ કરો! તમે તેમનું કહેવું સાંભળો છો અને તેમની આજ્ઞાઓ પાળો છો.+
૭ વધુમાં, દૂતો વિશે ઈશ્વર કહે છે: “તે પોતાના દૂતોને શક્તિશાળી* બનાવે છે અને પોતાના સેવકોને*+ આગની જ્વાળા બનાવે છે.”+
૧૪ શું તેઓ બધા પવિત્ર સેવા* કરનારા દૂતો નથી?+ શું તેઓને એ લોકોની સેવા માટે નથી મોકલ્યા, જેઓને તારણનો વારસો મળવાનો છે?