૨ રાજાઓ ૨૫:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ રક્ષકોનો ઉપરી પોતાની સાથે મુખ્ય યાજક* સરાયાને,+ સહાયક યાજક સફાન્યાને+ અને ત્રણ દરવાનોને પણ લઈ ગયો.+ ૨ રાજાઓ ૨૫:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ બાબેલોનના રાજાએ તેઓને હમાથ દેશના રિબ્લાહમાં મારી નાખ્યા.+ આ રીતે યહૂદાએ પોતાનું વતન છોડીને પારકા દેશમાં ગુલામ થવું પડ્યું.+ યર્મિયા ૨૫:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ કેમ કે જો હું મારા જ નામે ઓળખાતા શહેર પર આફત લાવવાનો હોઉં,+ તો તમે કઈ રીતે છટકી શકશો?”’+ “‘તમે સજાથી નહિ છટકી શકો, કેમ કે હું આખી પૃથ્વીના રહેવાસીઓ પર તલવાર લાવું છું,’ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૧૮ રક્ષકોનો ઉપરી પોતાની સાથે મુખ્ય યાજક* સરાયાને,+ સહાયક યાજક સફાન્યાને+ અને ત્રણ દરવાનોને પણ લઈ ગયો.+
૨૧ બાબેલોનના રાજાએ તેઓને હમાથ દેશના રિબ્લાહમાં મારી નાખ્યા.+ આ રીતે યહૂદાએ પોતાનું વતન છોડીને પારકા દેશમાં ગુલામ થવું પડ્યું.+
૨૯ કેમ કે જો હું મારા જ નામે ઓળખાતા શહેર પર આફત લાવવાનો હોઉં,+ તો તમે કઈ રીતે છટકી શકશો?”’+ “‘તમે સજાથી નહિ છટકી શકો, કેમ કે હું આખી પૃથ્વીના રહેવાસીઓ પર તલવાર લાવું છું,’ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.