૧૪ પણ યહોવાએ મને કહ્યું: “એ પ્રબોધકો મારા નામે જૂઠી ભવિષ્યવાણીઓ કરે છે.+ મેં તેઓને મોકલ્યા નથી, મેં તેઓને કોઈ આજ્ઞા આપી નથી કે તેઓ સાથે કોઈ વાત કરી નથી.+ તેઓ તમને ખોટાં દર્શનો જણાવે છે, જાદુવિદ્યાથી નકામી ભવિષ્યવાણીઓ કરે છે અને પોતે ઉપજાવી કાઢેલી વાતો* સંભળાવે છે.+