ઉત્પત્તિ ૬:૮, ૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પણ નૂહ એક એવો માણસ હતો જેણે યહોવાને ખુશ કર્યા. ૯ નૂહ વિશે આ અહેવાલ છે. નૂહ ઈશ્વરનો ડર રાખતો* હતો.+ એ જમાનાના લોકોમાં* તે નિર્દોષ* હતો. નૂહ સાચા ઈશ્વર સાથે ચાલ્યો.+ હિબ્રૂઓ ૧૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ શ્રદ્ધાને લીધે નૂહે+ ઈશ્વરનો ડર રાખ્યો અને પોતાના કુટુંબને બચાવવા વહાણ* બાંધ્યું,+ કેમ કે તેમણે જે હજુ જોયું ન હતું, એ વિશે ઈશ્વરે તેમને ચેતવણી આપી હતી.+ એ શ્રદ્ધાથી તેમણે દુનિયાને દોષિત ઠરાવી+ અને પોતાની શ્રદ્ધાને કારણે તે નેક ઠર્યા.
૮ પણ નૂહ એક એવો માણસ હતો જેણે યહોવાને ખુશ કર્યા. ૯ નૂહ વિશે આ અહેવાલ છે. નૂહ ઈશ્વરનો ડર રાખતો* હતો.+ એ જમાનાના લોકોમાં* તે નિર્દોષ* હતો. નૂહ સાચા ઈશ્વર સાથે ચાલ્યો.+
૭ શ્રદ્ધાને લીધે નૂહે+ ઈશ્વરનો ડર રાખ્યો અને પોતાના કુટુંબને બચાવવા વહાણ* બાંધ્યું,+ કેમ કે તેમણે જે હજુ જોયું ન હતું, એ વિશે ઈશ્વરે તેમને ચેતવણી આપી હતી.+ એ શ્રદ્ધાથી તેમણે દુનિયાને દોષિત ઠરાવી+ અને પોતાની શ્રદ્ધાને કારણે તે નેક ઠર્યા.