-
૧ રાજાઓ ૨૧:૨૫, ૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ આહાબ પોતાની પત્નીના ઇશારે ચાલ્યો છે. તેણે જાણે નક્કી કર્યું છે કે યહોવાની નજરે જે ખરાબ હોય એ જ કરશે.+ અરે, આહાબ જેવો કોઈ પાક્યો નથી.+ ૨૬ યહોવાએ જે અમોરીઓને ઇઝરાયેલીઓ આગળથી હાંકી કાઢ્યા હતા,+ તેઓના જેવું આહાબે કર્યું છે. તેણે પણ ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓની* પૂજા કરીને સખત નફરત થાય એવાં કામો કર્યાં છે.’”
-
-
૨ રાજાઓ ૨૧:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ જોકે તેઓએ માન્યું નહિ. મનાશ્શા તેઓને ખોટા માર્ગે દોરી ગયો. ઇઝરાયેલીઓ આગળથી યહોવાએ જે પ્રજાઓનો વિનાશ કર્યો હતો, તેઓ કરતાં પણ વધારે દુષ્ટ કામો મનાશ્શાએ લોકો પાસે કરાવ્યાં.+
-