લૂક ૧૦:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ “જે કોઈ તમારું સાંભળે છે, તે મારું પણ સાંભળે છે.+ જે કોઈ તમારો સ્વીકાર કરતો નથી, તે મારો પણ સ્વીકાર કરતો નથી. જે કોઈ મારો સ્વીકાર કરતો નથી, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરતો નથી.”+
૧૬ “જે કોઈ તમારું સાંભળે છે, તે મારું પણ સાંભળે છે.+ જે કોઈ તમારો સ્વીકાર કરતો નથી, તે મારો પણ સ્વીકાર કરતો નથી. જે કોઈ મારો સ્વીકાર કરતો નથી, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરતો નથી.”+