વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૧૮:૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ “‘પણ જો કોઈ નેક માણસ સારાં કામો છોડીને ખરાબ કામો* કરવા લાગે, તે એવાં નીચ કામો કરવા લાગે જે દુષ્ટ માણસ કરતો હોય, તો શું એ નેક માણસ જીવશે ખરો? તેણે કરેલું એકેય સારું કામ યાદ રાખવામાં નહિ આવે.+ તે બેવફા બન્યો છે અને તેણે પાપ કર્યું છે, એટલે તે માર્યો જશે.+

  • હઝકિયેલ ૧૮:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ “‘જો કોઈ નેક* માણસ સારાં કામો છોડીને ખરાબ કામો કરવા લાગે અને એના લીધે માર્યો જાય, તો તે પોતાનાં પાપને લીધે માર્યો જશે.

  • હઝકિયેલ ૩૩:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ “હે માણસના દીકરા, તારા લોકોના દીકરાઓને કહે, ‘જો નેક માણસ બંડ પોકારે તો તેનાં સારાં કામો તેને બચાવશે નહિ.+ જો દુષ્ટ માણસ પોતાનાં કામોથી પાછો ફરે, તો તેનાં દુષ્ટ કામો તેની પડતી લાવશે નહિ.*+ જો નેક માણસ પાપ કરે, તો એ દિવસે તેનાં સારાં કામો તેને જીવતો રાખી શકશે નહિ.+

  • હઝકિયેલ ૩૩:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ “જો કોઈ નેક* માણસ સારાં કામો છોડીને ખરાબ કામો કરવા લાગે, તો તે ચોક્કસ માર્યો જશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો