૧૮ જુઓ, હું અને યહોવાએ મને આપેલાં બાળકો+ ઇઝરાયેલમાં નિશાનીઓ+ અને ચમત્કારો જેવા છીએ. એ નિશાનીઓ અને ચમત્કારો સૈન્યોના ઈશ્વર યહોવા તરફથી છે, જે સિયોન પર્વત પર રહે છે.
૩ પછી યહોવાએ કહ્યું: “મારો સેવક યશાયા ત્રણ વર્ષ સુધી ઉઘાડા શરીરે અને ઉઘાડા પગે ફર્યો છે. એ નિશાની+ અને ચેતવણી છે કે ઇજિપ્ત+ અને ઇથિયોપિયાના+ કેવા હાલ થશે.
૩ લોઢાનો તવો લે, તારી અને એ શહેરની વચ્ચે લોઢાની દીવાલની જેમ એ ઊભો રાખ. પછી તારું મોઢું એ શહેર સામે રાખ. આમ તારે બતાવવું કે શહેર કઈ રીતે ઘેરી લેવાશે. ઇઝરાયેલના લોકો માટે એ નિશાની છે.+