-
યર્મિયા ૯:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ મરણ આપણી બારીઓમાંથી અંદર ઘૂસી આવ્યું છે,
તે આપણા કિલ્લાઓમાં આવી ગયું છે,
જેથી શેરીઓમાંથી બાળકોને
અને ચોકમાંથી યુવાનોને ઉપાડી જાય.’+
-
-
હઝકિયેલ ૪:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ “હું તને દોરડાંથી બાંધીશ, જેથી ઘેરાના દિવસો પૂરા ન થાય ત્યાં સુધી તું એક બાજુથી બીજી બાજુ ફરી ન શકે.
-