-
દાનિયેલ ૭:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ “રાતનાં દર્શનોમાં હું જોતો હતો એવામાં મને ચોથું જાનવર દેખાયું. તે ખૂબ ડરામણું, ભયાનક અને અતિશય શક્તિશાળી હતું. તેને લોખંડના મોટા મોટા દાંત હતા. તે પોતાની આસપાસનું બધું ફાડી ખાતું અને કચડી નાખતું અને બાકીનું બધું પગ નીચે ખૂંદી નાખતું.+ તે અગાઉનાં બધાં જાનવરો કરતાં એકદમ અલગ હતું. તેને દસ શિંગડાં હતાં.
-