દાનિયેલ ૨:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ પણ સ્વર્ગમાં એક ઈશ્વર છે, જે રહસ્યો ખુલ્લાં પાડે છે.+ તેમણે રાજા નબૂખાદનેસ્સારને જણાવ્યું છે કે છેલ્લા દિવસોમાં શું બનવાનું છે. આ તમારું સપનું છે, તમે પલંગ પર સૂતા હતા ત્યારે તમને આ દર્શનો થયાં હતાં:
૨૮ પણ સ્વર્ગમાં એક ઈશ્વર છે, જે રહસ્યો ખુલ્લાં પાડે છે.+ તેમણે રાજા નબૂખાદનેસ્સારને જણાવ્યું છે કે છેલ્લા દિવસોમાં શું બનવાનું છે. આ તમારું સપનું છે, તમે પલંગ પર સૂતા હતા ત્યારે તમને આ દર્શનો થયાં હતાં: