૮ તેઓએ તેને કહ્યું: “અમને બંનેને સપનું આવ્યું છે, પણ એનો અર્થ જણાવનાર અહીં કોઈ નથી.” યૂસફે કહ્યું: “સપનાનો અર્થ જણાવવો એ તો ઈશ્વરનું કામ છે.+ કૃપા કરીને મને તમારાં સપનાં જણાવો.”
૧૭ સાચા ઈશ્વરે આ ચાર યુવાનોને જ્ઞાન, બુદ્ધિ અને દરેક પ્રકારનું સાહિત્ય સમજવા ઊંડી સમજણ આપી. તેમણે દાનિયેલને બધાં પ્રકારનાં દર્શનો અને સપનાં સમજવાની આવડત આપી.+