-
ઉત્પત્તિ ૪૧:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ રાજાએ યૂસફને કહ્યું: “મેં એક સપનું જોયું હતું, પણ કોઈ એનો અર્થ જણાવી શક્યું નથી. મેં સાંભળ્યું છે કે તું સપનાનો અર્થ જણાવી શકે છે.”+
-