૧૬ ત્યારે યહોવાનો ડર* રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી. દરેકે પોતાના સાથી જોડે વાત કરી. યહોવા એ સાંભળતા હતા અને તેઓ પર ધ્યાન આપતા હતા. પછી તેમની આગળ યાદગીરીના પુસ્તકમાં યહોવાનો ડર રાખનારા અને તેમના નામનું મનન કરનારાઓનાં* નામ લખવામાં આવ્યાં.+
૫ જે જીતે છે+ તેને સફેદ કપડાં પહેરાવવામાં આવશે.+ હું તેનું નામ જીવનના પુસ્તકમાંથી+ કદી પણ ભૂંસી નાખીશ નહિ. હું તેનું નામ મારા પિતા આગળ અને તેમના દૂતો આગળ કબૂલ કરીશ.+