વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • દાનિયેલ ૪:૩૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૪ “એ સમયના અંતે,+ મેં નબૂખાદનેસ્સારે આકાશો તરફ જોયું. મારી સમજશક્તિ પાછી આવી. મેં સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી, જે હંમેશાં જીવે છે. મેં તેમનો જયજયકાર કર્યો અને તેમને મહિમા આપ્યો. કેમ કે તેમનું રાજ કાયમનું રાજ છે અને તેમનું રાજ્ય પેઢી દર પેઢી ટકી રહે છે.+

  • લૂક ૧:૩૧-૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૧ તું ગર્ભવતી થશે અને દીકરાને જન્મ આપશે.+ તું તેનું નામ ઈસુ પાડજે.+ ૩૨ તે મહાન થશે+ અને સર્વોચ્ચ ઈશ્વરનો દીકરો કહેવાશે.+ યહોવા* ઈશ્વર તેને તેના પૂર્વજ દાઉદની રાજગાદી આપશે.+ ૩૩ તે રાજા તરીકે યાકૂબના કુટુંબ પર હંમેશાં રાજ કરશે અને તેના રાજ્યનો કદી અંત આવશે નહિ.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો