-
દાનિયેલ ૭:૧૩, ૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ “રાતનાં દર્શનોમાં હું જોતો હતો એવામાં જુઓ! આકાશનાં વાદળો સાથે માણસના દીકરા+ જેવા કોઈકને મેં આવતા જોયો. તેને વયોવૃદ્ધ+ પાસે જવાની મંજૂરી મળી. તેઓ તેને વયોવૃદ્ધ આગળ લાવ્યા. ૧૪ તેને સત્તા,+ માન+ અને રાજ્ય આપવામાં આવ્યું, જેથી બધા લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકો તેની સેવા કરે.+ તેની સત્તા કાયમ માટે છે, એનો કદી અંત નહિ આવે અને તેના રાજ્યનો કદી નાશ નહિ થાય.+
-