વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૫૮:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૮ તેમણે મને કહ્યું: “મોટેથી ઘાંટો પાડ, અચકાઈશ નહિ!

      રણશિંગડાની જેમ મોટેથી પોકાર!

      મારા લોકોને તેઓના બંડ વિશે જણાવ,+

      યાકૂબના વંશજોને તેઓનાં પાપ જાહેર કર.

  • યર્મિયા ૧:૯, ૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ પછી યહોવાએ પોતાનો હાથ લંબાવ્યો અને મારા મોંને અડક્યા.+ યહોવાએ મને કહ્યું: “મેં મારા શબ્દો તારા મોંમાં મૂક્યા છે.+ ૧૦ જો, મેં તને પ્રજાઓ અને રાજ્યો પર અધિકાર આપ્યો છે, જેથી તું તેઓને ઉખેડી નાખે અને પાડી નાખે, નાશ કરે અને તોડી પાડે, બાંધે અને રોપે.”+

  • હઝકિયેલ ૩:૮, ૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ મેં તારો ચહેરો તેઓના ચહેરા જેવો જ સખત કર્યો છે અને તારું કપાળ તેઓનાં કપાળ જેવું જ કઠણ કર્યું છે.+ ૯ મેં તારું કપાળ હીરા જેવું, ચકમકના પથ્થર કરતાં પણ વધારે કઠણ કર્યું છે.+ તેઓથી ગભરાઈશ નહિ કે તેઓના ચહેરા જોઈને થરથર કાંપીશ નહિ.+ તેઓ તો બંડખોર લોકો છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો