ગીતશાસ્ત્ર ૧૦૬:૩૪-૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ યહોવાએ તેઓને આજ્ઞા કરી હતી તેમ,+તેઓએ લોકોનો વિનાશ કર્યો નહિ.+ ૩૫ પણ તેઓ બીજી પ્રજાઓમાં ભળી ગયા+અને તેઓના રીતરિવાજો પાળવા લાગ્યા.+ ૩૬ તેઓની મૂર્તિઓને તેઓ પૂજવા લાગ્યા.+ એ તેઓ માટે ફાંદો બની ગઈ.+ હઝકિયેલ ૨૩:૪, ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ મોટીનું નામ ઓહલાહ* હતું અને નાનીનું નામ ઓહલીબાહ.* તેઓ મારી થઈ અને તેઓને દીકરા-દીકરીઓ થયાં. ઓહલાહ સમરૂન છે+ અને ઓહલીબાહ યરૂશાલેમ.* ૫ “ઓહલાહ મારી હતી ત્યારથી વેશ્યાનો ધંધો કરવા લાગી.+ તેના પ્રેમીઓ, એટલે કે તેના પડોશી આશ્શૂરીઓ+ પાછળ તે પાગલ થઈ.+
૩૪ યહોવાએ તેઓને આજ્ઞા કરી હતી તેમ,+તેઓએ લોકોનો વિનાશ કર્યો નહિ.+ ૩૫ પણ તેઓ બીજી પ્રજાઓમાં ભળી ગયા+અને તેઓના રીતરિવાજો પાળવા લાગ્યા.+ ૩૬ તેઓની મૂર્તિઓને તેઓ પૂજવા લાગ્યા.+ એ તેઓ માટે ફાંદો બની ગઈ.+
૪ મોટીનું નામ ઓહલાહ* હતું અને નાનીનું નામ ઓહલીબાહ.* તેઓ મારી થઈ અને તેઓને દીકરા-દીકરીઓ થયાં. ઓહલાહ સમરૂન છે+ અને ઓહલીબાહ યરૂશાલેમ.* ૫ “ઓહલાહ મારી હતી ત્યારથી વેશ્યાનો ધંધો કરવા લાગી.+ તેના પ્રેમીઓ, એટલે કે તેના પડોશી આશ્શૂરીઓ+ પાછળ તે પાગલ થઈ.+