પ્રકટીકરણ ૬:૧૬, ૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તેઓ પર્વતોને અને ખડકોને કહેવા લાગ્યા: “અમને ઢાંકી દો.+ રાજ્યાસન પર બેઠા છે+ તેમનાથી અને ઘેટાના કોપથી અમને સંતાડી દો.+ ૧૭ તેઓના કોપનો મહાન દિવસ આવ્યો છે+ અને એનાથી કોણ બચી શકે?”+
૧૬ તેઓ પર્વતોને અને ખડકોને કહેવા લાગ્યા: “અમને ઢાંકી દો.+ રાજ્યાસન પર બેઠા છે+ તેમનાથી અને ઘેટાના કોપથી અમને સંતાડી દો.+ ૧૭ તેઓના કોપનો મહાન દિવસ આવ્યો છે+ અને એનાથી કોણ બચી શકે?”+