યોએલ ૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ યહોવા પોતાની સેના+ આગળ મોટેથી ઘોષણા કરે છે, કેમ કે તેમની સેના ખૂબ વિશાળ છે.+ ઈશ્વર પોતાનું વચન પાળે છે,* તે ખૂબ શક્તિશાળી છે. યહોવાનો દિવસ મહાન અને ખૂબ ભયાનક છે.+ એનાથી કોણ બચી શકે?”+
૧૧ યહોવા પોતાની સેના+ આગળ મોટેથી ઘોષણા કરે છે, કેમ કે તેમની સેના ખૂબ વિશાળ છે.+ ઈશ્વર પોતાનું વચન પાળે છે,* તે ખૂબ શક્તિશાળી છે. યહોવાનો દિવસ મહાન અને ખૂબ ભયાનક છે.+ એનાથી કોણ બચી શકે?”+