યોએલ ૧:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ઉપવાસનો ઢંઢેરો પિટાવો,* ખાસ સંમેલન રાખો.+ બધા વડીલો અને પૃથ્વીના રહેવાસીઓને ભેગા કરો,તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં તેઓને એકઠા કરો,+મદદ માટે યહોવાને પોકાર કરો.
૧૪ ઉપવાસનો ઢંઢેરો પિટાવો,* ખાસ સંમેલન રાખો.+ બધા વડીલો અને પૃથ્વીના રહેવાસીઓને ભેગા કરો,તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં તેઓને એકઠા કરો,+મદદ માટે યહોવાને પોકાર કરો.