પ્રકટીકરણ ૯:૭, ૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તીડોનો દેખાવ યુદ્ધ માટે તૈયાર ઘોડાઓના જેવો હતો.+ તેઓનાં માથાં પર સોનાના મુગટો જેવું કંઈક હતું. તેઓના ચહેરા માણસના ચહેરા જેવા હતા. ૮ પણ તેઓના વાળ સ્ત્રીઓના વાળ જેવા હતા. તેઓના દાંત સિંહોના દાંત જેવા હતા.+
૭ તીડોનો દેખાવ યુદ્ધ માટે તૈયાર ઘોડાઓના જેવો હતો.+ તેઓનાં માથાં પર સોનાના મુગટો જેવું કંઈક હતું. તેઓના ચહેરા માણસના ચહેરા જેવા હતા. ૮ પણ તેઓના વાળ સ્ત્રીઓના વાળ જેવા હતા. તેઓના દાંત સિંહોના દાંત જેવા હતા.+