ઓબાદ્યા ૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પણ બચી જનારાઓ તો સિયોન પર્વત પર હશે,+એ પવિત્ર થશે.+ યાકૂબના વંશજો* પોતાની સંપત્તિ પાછી મેળવશે.+