હઝકિયેલ ૩૪:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ હું મારા સેવક દાઉદને+ તેઓનો ઘેટાંપાળક બનાવીશ.+ તે તેઓનું પાલન-પોષણ કરશે. હા, તે પોતે તેઓની સંભાળ રાખશે અને તેઓનો ઘેટાંપાળક બનશે.+ હઝકિયેલ ૩૭:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ “‘“મારો સેવક દાઉદ તેઓનો રાજા બનશે+ અને તેઓ બધાનો એક જ ઘેટાંપાળક હશે.+ તેઓ મારા કાયદા-કાનૂન પ્રમાણે ચાલશે અને ધ્યાનથી મારા નિયમો પાળશે.+
૨૩ હું મારા સેવક દાઉદને+ તેઓનો ઘેટાંપાળક બનાવીશ.+ તે તેઓનું પાલન-પોષણ કરશે. હા, તે પોતે તેઓની સંભાળ રાખશે અને તેઓનો ઘેટાંપાળક બનશે.+
૨૪ “‘“મારો સેવક દાઉદ તેઓનો રાજા બનશે+ અને તેઓ બધાનો એક જ ઘેટાંપાળક હશે.+ તેઓ મારા કાયદા-કાનૂન પ્રમાણે ચાલશે અને ધ્યાનથી મારા નિયમો પાળશે.+