-
ગીતશાસ્ત્ર ૧૨૬:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨૬ ગુલામીમાં ગયેલા લોકોને યહોવા પાછા સિયોનમાં લાવ્યા ત્યારે,+
આપણે જાણે સપનું જોતા હોઈએ એવું લાગતું હતું.
-
-
મીખાહ ૪:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ હે સિયોનની દીકરી, બાળકને જન્મ આપતી સ્ત્રીની જેમ
તરફડિયાં માર અને રિબાઈને ચીસો પાડ.
હવે તું શહેર છોડીને ખુલ્લા મેદાનમાં રહીશ.
ત્યાં તારા દુશ્મનોના હાથમાંથી યહોવા તને પાછી ખરીદી લેશે.+
-
-
સફાન્યા ૩:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ એ સમયે હું તમને પાછા લાવીશ,
એ સમયે હું તમને એકઠા કરીશ.
-