-
લૂક ૧૯:૩૭, ૩૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૭ તે જૈતૂન પર્વતથી નીચે જવાના રસ્તા પર પહોંચ્યા. તરત જ શિષ્યોનું આખું ટોળું આનંદ કરવા લાગ્યું. તેઓ મોટા અવાજે ઈશ્વરને મહિમા આપવા લાગ્યા, કારણ કે તેઓએ તેમનાં શક્તિશાળી કાર્યો જોયા હતા. ૩૮ તેઓએ કહ્યું: “યહોવાના* નામમાં જે રાજા આવે છે, તેના પર તેમનો આશીર્વાદ છે! સ્વર્ગમાં શાંતિ થાઓ અને સ્વર્ગમાંના ઈશ્વરનો મહિમા થાઓ!”+
-