૨ રાજાઓ ૧:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ તેઓએ કહ્યું: “તેણે જાનવરના વાળનાં કપડાં પહેર્યાં હતાં+ અને કમરે ચામડાનો પટ્ટો બાંધેલો હતો.”+ રાજા તરત બોલી ઊઠ્યો: “એ તો તિશ્બેનો એલિયા છે!” માથ્થી ૩:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ યોહાનનાં કપડાં ઊંટના વાળમાંથી બનેલાં હતાં. તેની કમરે ચામડાનો પટ્ટો હતો.+ તીડો અને જંગલી મધ તેનો ખોરાક હતો.+
૮ તેઓએ કહ્યું: “તેણે જાનવરના વાળનાં કપડાં પહેર્યાં હતાં+ અને કમરે ચામડાનો પટ્ટો બાંધેલો હતો.”+ રાજા તરત બોલી ઊઠ્યો: “એ તો તિશ્બેનો એલિયા છે!”
૪ યોહાનનાં કપડાં ઊંટના વાળમાંથી બનેલાં હતાં. તેની કમરે ચામડાનો પટ્ટો હતો.+ તીડો અને જંગલી મધ તેનો ખોરાક હતો.+