યશાયા ૪૨:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હું યહોવા છું. એ જ મારું નામ છે. હું મારું ગૌરવ કોઈને આપતો નથી,*હું મારી સ્તુતિ કોતરેલી મૂર્તિઓને આપતો નથી.+ યશાયા ૪૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ યહોવા કહે છે,ઇઝરાયેલના રાજા+ અને એને છોડાવનાર,+ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘હું પહેલો છું ને હું જ છેલ્લો છું.+ મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.+
૮ હું યહોવા છું. એ જ મારું નામ છે. હું મારું ગૌરવ કોઈને આપતો નથી,*હું મારી સ્તુતિ કોતરેલી મૂર્તિઓને આપતો નથી.+
૬ યહોવા કહે છે,ઇઝરાયેલના રાજા+ અને એને છોડાવનાર,+ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘હું પહેલો છું ને હું જ છેલ્લો છું.+ મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.+