લેવીય ૨૦:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ તમે મારી નજરમાં પવિત્ર થાઓ, કેમ કે હું યહોવા પવિત્ર છું.+ હું તમને બીજી પ્રજાઓથી અલગ કરું છું, જેથી તમે મારા લોકો બનો.+
૨૬ તમે મારી નજરમાં પવિત્ર થાઓ, કેમ કે હું યહોવા પવિત્ર છું.+ હું તમને બીજી પ્રજાઓથી અલગ કરું છું, જેથી તમે મારા લોકો બનો.+