-
પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૭, ૩૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૭ યોહાને બાપ્તિસ્માનો પ્રચાર કર્યો, એ પછી ગાલીલથી+ લઈને આખા યહૂદિયામાં જે વાત ફેલાઈ ગઈ એ તમે જાણો છો. ૩૮ એ વાત નાઝરેથના ઈસુ વિશે છે. ઈશ્વરે તેમને પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યા+ અને તેમને બળ આપ્યું. તેમણે આખા પ્રદેશમાં ફરીને ભલાં કામો કર્યાં અને શેતાનથી* હેરાન થયેલા લોકોને સાજા કર્યા.+ તે આ બધું કરી શક્યા, કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.+
-