માર્ક ૪:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ તેમણે આમ પણ કહ્યું: “શું દીવો ટોપલા નીચે કે ખાટલા નીચે મૂકવામાં આવે છે? શું એ ઊંચે દીવી પર મૂકવા માટે લાવવામાં આવતો નથી?+ લૂક ૧૧:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ દીવો સળગાવીને કોઈ એને સંતાડતું નથી કે ટોપલા નીચે મૂકતું નથી. પણ ઊંચે દીવી પર મૂકે છે,+ જેથી ઘરમાં આવનારને અજવાળું મળી શકે.
૨૧ તેમણે આમ પણ કહ્યું: “શું દીવો ટોપલા નીચે કે ખાટલા નીચે મૂકવામાં આવે છે? શું એ ઊંચે દીવી પર મૂકવા માટે લાવવામાં આવતો નથી?+
૩૩ દીવો સળગાવીને કોઈ એને સંતાડતું નથી કે ટોપલા નીચે મૂકતું નથી. પણ ઊંચે દીવી પર મૂકે છે,+ જેથી ઘરમાં આવનારને અજવાળું મળી શકે.