વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૫:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ લોકો દીવો સળગાવીને એને ટોપલા નીચે મૂકતા નથી, પણ ઊંચે દીવી પર મૂકે છે. એ દીવો ઘરમાં બધાને અજવાળું આપે છે.+

  • માર્ક ૪:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ તેમણે આમ પણ કહ્યું: “શું દીવો ટોપલા નીચે કે ખાટલા નીચે મૂકવામાં આવે છે? શું એ ઊંચે દીવી પર મૂકવા માટે લાવવામાં આવતો નથી?+

  • લૂક ૮:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ “કોઈ દીવો સળગાવીને વાસણથી ઢાંકતું નથી અથવા ખાટલા નીચે મૂકતું નથી. પણ એને ઊંચે દીવી પર મૂકે છે, જેથી ઘરમાં આવનારને અજવાળું મળી શકે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો