વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૩:૧૦-૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ સુલેમાનનો દીકરો રહાબઆમ+ હતો, તેનો દીકરો અબિયા,+ તેનો દીકરો આસા,+ તેનો દીકરો યહોશાફાટ,+ ૧૧ તેનો દીકરો યહોરામ,+ તેનો દીકરો અહાઝ્યા,+ તેનો દીકરો યહોઆશ,+ ૧૨ તેનો દીકરો અમાઝ્યા,+ તેનો દીકરો અઝાર્યા,+ તેનો દીકરો યોથામ,+ ૧૩ તેનો દીકરો આહાઝ,+ તેનો દીકરો હિઝકિયા,+ તેનો દીકરો મનાશ્શા,+ ૧૪ તેનો દીકરો આમોન+ અને તેનો દીકરો યોશિયા+ હતો. ૧૫ યોશિયાનો પ્રથમ જન્મેલો દીકરો યોહાનાન, બીજો યહોયાકીમ,+ ત્રીજો સિદકિયા+ અને ચોથો શાલ્લૂમ હતો. ૧૬ યહોયાકીમનો દીકરો યખોન્યા+ હતો અને તેનો દીકરો સિદકિયા હતો. ૧૭ કેદી યખોન્યાના દીકરાઓ આ હતા: શઆલ્તીએલ, ૧૮ માલ્કીરામ, પદાયા, શેનઆસ્સાર, યકામ્યા, હોશામા અને નદાબ્યા. ૧૯ પદાયાના દીકરાઓ ઝરુબ્બાબેલ+ અને શિમઈ હતા. ઝરુબ્બાબેલના દીકરાઓ મશુલ્લામ અને હનાન્યા હતા (તેઓની બહેન શલોમીથ હતી).

  • ૨ કાળવૃત્તાંત ૧૪:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ પછી અબિયાનું મરણ થયું અને લોકોએ તેને દાઉદનગરમાં દફનાવ્યો.+ તેનો દીકરો આસા તેની જગ્યાએ રાજા બન્યો. આસાના દિવસોમાં દસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૭)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો