-
યશાયા ૫૮:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ શું મને એવા ઉપવાસ ગમે છે,
જ્યારે કોઈ પોતાને દુઃખી કરે,
પોતાનું માથું લાંબા ઘાસની જેમ નમાવે,
કંતાન અને રાખમાં પોતાની પથારી કરે?
શું તમે આને ઉપવાસ કહો છો, યહોવાને ખુશ કરવાનો દિવસ કહો છો?
-