-
યર્મિયા ૨૭:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ “યહોવા કહે છે, ‘મેં તેઓને મોકલ્યા નથી, છતાં તેઓ મારા નામે જૂઠી ભવિષ્યવાણી કરે છે. જો તમે તેઓનું સાંભળશો, તો હું તમને વિખેરી નાખીશ અને તમારો નાશ થઈ જશે. તમને ભવિષ્યવાણી કહેનાર પ્રબોધકોનો પણ નાશ થઈ જશે.’”+
-