-
લૂક ૧૩:૨૫-૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ ઘરમાલિક ઊભો થઈને દરવાજો બંધ કરશે ત્યારે, તમે બહાર ઊભા રહીને દરવાજો ખખડાવશો અને કહેશો: ‘માલિક, અમારા માટે દરવાજો ખોલો.’+ પણ તે કહેશે: ‘તમે ક્યાંથી આવ્યા છો એ હું જાણતો નથી.’ ૨૬ તમે કહેશો: ‘અમે તમારી સાથે ખાધું અને પીધું અને તમે અમારા મુખ્ય રસ્તાઓ પર શીખવ્યું.’+ ૨૭ તે તમને કહેશે: ‘તમે ક્યાંથી આવ્યા છો એ હું જાણતો નથી. ઓ દુષ્ટ કામ કરનારાઓ, તમે બધા મારી પાસેથી દૂર જાઓ!’
-