લૂક ૪:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ “ઓ નાઝરેથના+ ઈસુ, તારે ને અમારે શું લેવાદેવા? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું બરાબર જાણું છું કે તું કોણ છે, તું ઈશ્વરનો પવિત્ર સેવક છે.”+ લૂક ૪:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ અરે, ઘણા લોકોમાંથી દુષ્ટ દૂતો નીકળી ગયા. દુષ્ટ દૂતો આવી બૂમો પાડતા હતા: “તું ઈશ્વરનો દીકરો છે.”+ પણ ઈસુએ દુષ્ટ દૂતોને ધમકાવ્યા અને બોલવા દીધા નહિ,+ કેમ કે તેઓ જાણતા હતા કે તે ખ્રિસ્ત છે.+
૩૪ “ઓ નાઝરેથના+ ઈસુ, તારે ને અમારે શું લેવાદેવા? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું બરાબર જાણું છું કે તું કોણ છે, તું ઈશ્વરનો પવિત્ર સેવક છે.”+
૪૧ અરે, ઘણા લોકોમાંથી દુષ્ટ દૂતો નીકળી ગયા. દુષ્ટ દૂતો આવી બૂમો પાડતા હતા: “તું ઈશ્વરનો દીકરો છે.”+ પણ ઈસુએ દુષ્ટ દૂતોને ધમકાવ્યા અને બોલવા દીધા નહિ,+ કેમ કે તેઓ જાણતા હતા કે તે ખ્રિસ્ત છે.+