-
લૂક ૪:૪૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪૧ વળી, ઘણા લોકોમાંથી દુષ્ટ દૂતો નીકળી આવ્યા અને પોકારીને આમ કહેવા લાગ્યા: “તું ઈશ્વરનો દીકરો છે.” પણ, ઈસુ તેઓને ધમકાવીને બોલવા દેતા નહિ, કેમ કે તે ખ્રિસ્ત છે એવું તેઓ જાણતા હતા.
-