માથ્થી ૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ પછી નાઝરેથથી નીકળીને તે કાપરનાહુમ ગયા+ અને ત્યાં રહ્યા. એ સરોવરને કિનારે આવેલું છે, જે સરોવર ઝબુલોન અને નફતાલી જિલ્લાઓમાં છે. માર્ક ૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ થોડા દિવસ પછી ઈસુ ફરીથી કાપરનાહુમમાં આવ્યા. લોકોમાં વાત ફેલાઈ ગઈ કે તે ઘરે આવ્યા છે.+
૧૩ પછી નાઝરેથથી નીકળીને તે કાપરનાહુમ ગયા+ અને ત્યાં રહ્યા. એ સરોવરને કિનારે આવેલું છે, જે સરોવર ઝબુલોન અને નફતાલી જિલ્લાઓમાં છે.