માથ્થી ૧૨:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ એ સાંભળીને ફરોશીઓએ કહ્યું: “આ માણસ દુષ્ટ દૂતોના રાજા બાલઝબૂલની* મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.”+ માર્ક ૩:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ યરૂશાલેમથી આવેલા શાસ્ત્રીઓ પણ કહેતા હતા: “તેનામાં બાલઝબૂલ* છે. તે દુષ્ટ દૂતોના રાજાની મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.”+ લૂક ૧૧:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ પણ તેઓમાંના અમુકે કહ્યું: “તે દુષ્ટ દૂતોના રાજા બાલઝબૂલની* મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.”+
૨૨ યરૂશાલેમથી આવેલા શાસ્ત્રીઓ પણ કહેતા હતા: “તેનામાં બાલઝબૂલ* છે. તે દુષ્ટ દૂતોના રાજાની મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.”+