માથ્થી ૨૫:૪૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૦ જવાબમાં રાજા તેઓને કહેશે કે ‘હું તમને સાચે જ કહું છું, તમે મારા આ ભાઈઓમાંના સૌથી નાના માટે જે કંઈ કર્યું, એ તમે મારા માટે કર્યું છે.’+ માર્ક ૯:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ હું તમને સાચે જ કહું છું કે તમે ખ્રિસ્તના છો+ એટલા માટે જો કોઈ તમને પ્યાલો પાણી પાય, તો તેને જરૂર એનું ઇનામ મળશે.+ હિબ્રૂઓ ૬:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ કેમ કે ઈશ્વર એવા અન્યાયી નથી કે તમારાં કામોને અને તેમના નામ માટે તમે બતાવેલા પ્રેમને ભૂલી જાય.+ તમે પવિત્ર જનોની જે સેવા કરી છે અને હજુ કરી રહ્યા છો એ ઈશ્વર ક્યારેય નહિ ભૂલે.
૪૦ જવાબમાં રાજા તેઓને કહેશે કે ‘હું તમને સાચે જ કહું છું, તમે મારા આ ભાઈઓમાંના સૌથી નાના માટે જે કંઈ કર્યું, એ તમે મારા માટે કર્યું છે.’+
૪૧ હું તમને સાચે જ કહું છું કે તમે ખ્રિસ્તના છો+ એટલા માટે જો કોઈ તમને પ્યાલો પાણી પાય, તો તેને જરૂર એનું ઇનામ મળશે.+
૧૦ કેમ કે ઈશ્વર એવા અન્યાયી નથી કે તમારાં કામોને અને તેમના નામ માટે તમે બતાવેલા પ્રેમને ભૂલી જાય.+ તમે પવિત્ર જનોની જે સેવા કરી છે અને હજુ કરી રહ્યા છો એ ઈશ્વર ક્યારેય નહિ ભૂલે.