લૂક ૭:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું કે “જાઓ, તમે જે જોયું છે અને સાંભળ્યું છે એ વિશે યોહાનને જણાવો: આંધળા જુએ છે,+ લંગડા ચાલે છે, રક્તપિત્તિયા* લોકો શુદ્ધ કરાય છે, બહેરા સાંભળે છે,+ ગુજરી ગયેલા જીવતા કરાય છે અને ગરીબોને ખુશખબર જણાવાય છે.+
૨૨ ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું કે “જાઓ, તમે જે જોયું છે અને સાંભળ્યું છે એ વિશે યોહાનને જણાવો: આંધળા જુએ છે,+ લંગડા ચાલે છે, રક્તપિત્તિયા* લોકો શુદ્ધ કરાય છે, બહેરા સાંભળે છે,+ ગુજરી ગયેલા જીવતા કરાય છે અને ગરીબોને ખુશખબર જણાવાય છે.+