લૂક ૧૬:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ “નિયમશાસ્ત્ર અને પ્રબોધકો યોહાન સુધી હતાં. એ સમયથી ઈશ્વરના રાજ્યની ખુશખબર જાહેર કરવામાં આવે છે. એ રાજ્યમાં જવા બધા પ્રકારના લોકો સખત મહેનત કરે છે.+
૧૬ “નિયમશાસ્ત્ર અને પ્રબોધકો યોહાન સુધી હતાં. એ સમયથી ઈશ્વરના રાજ્યની ખુશખબર જાહેર કરવામાં આવે છે. એ રાજ્યમાં જવા બધા પ્રકારના લોકો સખત મહેનત કરે છે.+