માથ્થી ૧૧:૧૨, ૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ બાપ્તિસ્મા આપનાર યોહાનના દિવસોથી તે આજ સુધી, લોકો સ્વર્ગનું રાજ્ય મેળવવા સખત પ્રયત્ન કરે છે. જેઓ હિંમત હારતા નથી તેઓ એ મેળવે છે.*+ ૧૩ યોહાન આવ્યો ત્યાં સુધી પ્રબોધકો અને નિયમશાસ્ત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શું બનશે.+
૧૨ બાપ્તિસ્મા આપનાર યોહાનના દિવસોથી તે આજ સુધી, લોકો સ્વર્ગનું રાજ્ય મેળવવા સખત પ્રયત્ન કરે છે. જેઓ હિંમત હારતા નથી તેઓ એ મેળવે છે.*+ ૧૩ યોહાન આવ્યો ત્યાં સુધી પ્રબોધકો અને નિયમશાસ્ત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શું બનશે.+