ગણના ૨૮:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ “‘પણ સાબ્બાથના દિવસે+ તમે આ અર્પણ ચઢાવો: ઘેટાના એક વર્ષના બે નર બચ્ચાં, જે ખોડખાંપણ વગરનાં હોય; અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો બે ઓમેર* મેંદો તેમજ એનું દ્રાક્ષદારૂ-અર્પણ. યોહાન ૭:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ પણ આનો વિચાર કરો: મૂસાએ તમને સુન્નતનો* નિયમ આપ્યો.+ એ મૂસા પાસેથી તો નહિ, પણ બાપદાદાઓ પાસેથી છે.+ તમે સાબ્બાથના દિવસે માણસની સુન્નત કરો છો.
૯ “‘પણ સાબ્બાથના દિવસે+ તમે આ અર્પણ ચઢાવો: ઘેટાના એક વર્ષના બે નર બચ્ચાં, જે ખોડખાંપણ વગરનાં હોય; અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો બે ઓમેર* મેંદો તેમજ એનું દ્રાક્ષદારૂ-અર્પણ.
૨૨ પણ આનો વિચાર કરો: મૂસાએ તમને સુન્નતનો* નિયમ આપ્યો.+ એ મૂસા પાસેથી તો નહિ, પણ બાપદાદાઓ પાસેથી છે.+ તમે સાબ્બાથના દિવસે માણસની સુન્નત કરો છો.