૩ ઈસુ હાથ લંબાવીને તેને અડક્યા અને કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.”+ તરત જ તેનો રક્તપિત્ત મટી ગયો.+ ૪ ઈસુએ તેને કહ્યું: “જોજે, કોઈને કશું કહેતો નહિ.+ પણ યાજક પાસે જઈને બતાવ+ અને મૂસાના જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ,+ જેથી તેઓ જુએ કે તું સાજો થયો છે.”