માથ્થી ૭:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ એ જ રીતે, દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે, પણ દરેક સડેલું ઝાડ ખરાબ ફળ આપે છે.+ લૂક ૬:૪૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૩ “કોઈ પણ સારું ઝાડ સડેલું ફળ આપતું નથી. કોઈ પણ સડેલું ઝાડ સારું ફળ આપતું નથી.+