માથ્થી ૧૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ફરોશીઓ અને સાદુકીઓ ઈસુ પાસે આવ્યા. ઈસુની કસોટી કરવા તેઓએ કહ્યું કે આકાશમાંથી તે કોઈ નિશાની દેખાડે.+
૧૬ ફરોશીઓ અને સાદુકીઓ ઈસુ પાસે આવ્યા. ઈસુની કસોટી કરવા તેઓએ કહ્યું કે આકાશમાંથી તે કોઈ નિશાની દેખાડે.+